Friday, July 26, 2019

General knowledge

1.AIDS નું પુરું નામ શું?
   એકવાયડૅ ઈમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ 
2.HIV નું પુરું નામ શું?
   હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ
3.કોલેરા કેવો રોગ છે ?
   ચેપી
4.કમળો કયા વાયરસથી થાય છે ?
   હિપેટાઇટિસ
5.ટાઇફોઇડ ક્યાં બેક્ટેરિયા દ્વારા થાય છે?
   સાલ્મોનેલા ટાઇફી 
6.એડ્સ કયા વાયરસથી થાય છે ?
   HIV
7.સ્વાઈન ફ્લૂની રસી કઈ છે ?
   ટેનિફ્લૂ
8.સ્વાઇન ફ્લુ ક્યાં વાયરસ દ્વારા ફેલાય છે?
   ઇન્ફ્લુએન્ઝા વાઇરસ
9.ડેન્ગ્યૂનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે?
   એડીસ
10.ચિકનગુનિયા તાવ માં કઈ દવાથી રાહત થાય છે ?
      ક્લોરોક્વીન

No comments:

Post a Comment