Wednesday, May 20, 2020

G.k.12


             🌻 G. K. 🌻
🔅 *કેટલીક જાણવા લાયક વાતો*🔅

⛰ 300 મીટર કરતાં ઉંચા અને ખડકાળ ભૂમીભાગને ડુંગર કહે છે.


⛰ શેત્રુંજા ડુંગર પર જૈન મંદિર
➖ 863

⛰ પ્રથમ જૈન તિર્થકર
➖ ઋષભદેવ (આદિનાથ) (થાનક - શેત્રુંજો ડુંગર)

⛰ શેત્રુંજા ડુંગરની ઉંચાઈ
➖ 697.5 મીટર

⛰ નાનાગીર તરીકે ઓળખાતો  ડુંગર
➖ મોરધારનો ડુંગર (ગીરનો ઉર્વ ભાગ)

⛰ ભાવનગરની ઉત્તરે આવેલા ડુંગરો
➖ ખોખરાના ડુંગરો

⛰ ગીરની ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરીઓ
➖ સરકલાની ટેકરીઓ (અમરેલી) ઉંચાઈ = 643 મીટર

⛰ ગીરનાર ડુંગરના પ્રાચીન નામ
➖ રૈવતક,
➖ ઉજ્જયંત

⛰ ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર
➖ ગીરનાર (જૂનાગઢ) ઉંચાઈ 1153.2 મીટર

⛰ ગીરનારનું સૌથી ઉંચું શિખર
➖ ગોરખનાથ (જૂનાગઢ) ઉંચાઈ 1117 મીટર છે.

💮 *દક્ષિણ ગુજરાતના ડુંગરો* 💮

💥 *સાતપુડા પર્વતમાળા*

⛰ બાબાઘોરનો ડુંગર
➖  ભરૂચ

⛰ કડિયા ડુંગર
➖ ભરૂચ

⛰ સારસા માતાનો ડુંગર
➖ ભરૂચ

⛰ રાજપીપળાની ટેકરીઓ
➖  નર્મદા

⛰ માથાસર શિખર
➖ (રાજપીપળાની ટેકરીનું ઉંચું શિખર) - નર્મદા

💥 *સહ્યાદ્રી / સાતમાળા પર્વતમાળા*

⛰ તારાપોર ડુંગર
➖ તાપી

⛰ ખાંડઆંબા ડુંગર
➖તાપી

⛰ અસીકા ડુંગર
➖ તાપી

⛰ સોનગઢ ડુંગર
➖તાપી

⛰ વાંસદાની ટેકરીઓ
➖ નવસારી

⛰ સાપુતારા
➖(ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન) - ડાંગ

⛰ પારનેરાની ટેકરીઓ
➖વલસાડ

⛰ વિલ્સન
➖વલસાડ

⛰ ધરમપુર ડુંગર
➖ વલસાડ
                  

No comments:

Post a Comment