Thursday, August 15, 2019



1. તાજેતરમાં જમ્મુ કશ્મીર માંથી કઈ કલમ હટાવવામાં આવી છે ?
     🔹370
2.તાજેતરમાં જમ્મુ-કાશ્મીરને તેનો દરજ્જો આપવામાં આવશે ?
🔹 કેન્દ્ર શાસિત પ્રદેશ
3.જમ્મુ કાશ્મીર ની સાથે બીજા કોને કેન્દ્રશાસિત પ્રદેશમાં દરજ્જો આપવામાં આવશે ?
   🔹 લદાખ
4.તાજેતરમાં ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા બનશે ?
    🔹9 નવ
5.ક્યુ બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું ?
🔹 ખંભાત
6.દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે ?
🔹 વડોદરા
7. ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ?
🔹ખંભાતનો અખાત
8.અટિરા શાના માટે જાણીતું છે ?
🔹 કાપડ સંશોધન
9. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?🔹સાબરમતી
10.ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે?
🔹ગીરનાર
11.ક્રિકેટ બોલ ક્યા ફળ ની જાત છે ?
🔹ચીકુ
12.તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ?
🔹સાતપુડા
13.ગુજરાત રિફાઇનરીમાં ખનિજતેલની આડપેદાશો કેરોસીન સ્પીરીટ ઉત્પન્ન થાય છે તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે ?
🔹 અમદાવાદ સાબરમતી
14.ભારતમાં માળખાગત વિકાસ આવી વિશાળ પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળે થી શરૂ થશે ?
🔹પોરબંદર
15. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ?
🔹મોરધારના ડુંગરો
16. રતનજોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઉદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે ?
🔹આજી
17. રોઝીબેટ કયા જિલ્લામાં આવેલું છે ?
🔹જામનગર
18. ક્યા જંગલ ગૂગળ મોદડ,ખાખરો,ટીમરુ, વાવડો, બોર, ખેર ,બીલી, દૂધલો ,સલાઈ, કણજી, ઇન્દ્રજવ ,કરંજ, અર્જુન, બહેડા, વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે આ જંગલ ગુજરાતના કયા વિસ્તારમાં આવેલું છે ?
🔹 અંબાજી

No comments:

Post a Comment