Saturday, August 3, 2019

General knowledge


1. 'મશીરા' વાદ્ય ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે ?
🔹 ધમાલ

2. ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ' નો ઉદભવ કઈ સદીમાં થયો હતો ?
🔹14મી

3.સંગીત વિષયક વિધતાપૂર્ણ અભ્યાસલેખો નું પુસ્તક 'સપ્તક' ના લેખક નું નામ શું છે?
🔹 મધુસૂદન ઢાંકી 

4. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ?
🔹જેસલ તોરલ

5. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે ?
🔹ચાળો

6. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?
🔹પીંછોરા

7. કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?
🔹દિવાળીબેન ભીલ

8. 'ઢોલો રાણો' નામ નું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ?
🔹 ગોહિલવાડ

9.ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ?
🔹 ભીલ 
🔹કણબી 
🔹વરલી

No comments:

Post a Comment