Wednesday, July 24, 2019

1. ગુજરાત નું ક્યું અભયારણ્ય રીંછ માટે જાણીતું છે?
    ડેડિયાપાડા 
2. ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ છે?
    તલાટી
3. સૌથી વધુ લોહતત્વ નું પ્રમાણ શામાં હોય છે?
     પાલક નીભાજી
4. મહંમદ બેગડાની રાજધાની કઈ હતી ?
     ચાંપાનેર
5. થર્મોમીટર બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?
    સુરેન્દ્રનગર
6. સ્વરાજ આશ્રમ કયા આવેલો છે ?
   બારડોલી
7. ક્રિકેટના મક્કા તરીકે ક્યુ મેદાન ઓળખે છે?
    લોર્ડ્ઝ
8. સુભાષચંદ્ર બોઝે અંદમાન ટાપુ ને શુ નામ આપ્યું હતું?
     સ્વરાજ
9. કયા વૃક્ષ નું તેલ શરદીમાં લાભદાયી છે?
    નીલગીરી
10. મહાનગરપાલિકા નો મુખ્ય વડા કોણ હોય છે ?
    મેયર
11.ગધેડા ના વેપાર માટે કયો મેળો ભરાય છે?
    વૌઠાનો મેળો
12. પ્રાચીન ભારતની કઇ ગુફામાં બ્રાહ્મણ બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોના નું પ્રમાણ જોવા મળે છે ?
     ઇલોરાની ગુફા

1 comment: