Thursday, July 25, 2019

General knowledge

1.સૌથી ટૂંકો સાપ નું નામ જણાવો .
    બાર્બાડોસ થ્રેડસ્કેક
2.સૌથી ટૂંકા સાપની લંબાઈ કેટલી છે ?
    3.94 ઇંચ
3.સૌથી લાંબા સાપનું નામ જણાવો .
    મેડુસા
4.સૌથી લાંબા સાપને લંબાઈ કેટલી છે ?
    7.65 મીટર 【25 ફિટ 2 ઈંચ】
5.મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના માં બન્યું?
    ભીમદેવ પહેલો 
6.મહમદ પેગંબર નો જન્મ કયા શહેરમાં થયો હતો ?
   મક્કામાં
7.મહાભારતમાં પરીક્ષિત રાજા કોના પુત્ર હતા ?
    અભિમન્યુ
8.મહાભારત ની રચના ક્યારે થઈ હોવાનું મનાય છે ?
    ઇસ.પૂર્વે 950 
9.મહાવીર સ્વામીના ઉપદેશ ની ભાષા કઈ હતી ?
    પ્રાકૃત
10.મુસ્લિમોનો પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા      જિલ્લામાં આવેલું છે ?
      કચ્છ
11.પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે?
      બૃહદેશ્વર
12.ગેટવે ઓફ ઇન્ડિયા ક્યા આવેલો છે ?
      મુંબઈ
13.ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે ?
     દિલ્હી 
14.જેસલ તોરલની સમાધી કઈ જગ્યાએ આવેલીછે?
      અંજાર
15.અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી  હતી ?
      બાદશાહ અહમદશાહ

No comments:

Post a Comment