Friday, July 26, 2019

General knowledge

1.રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે આપણા દેશનું વર્ષ ક્યાં માસથી શરૂ થાય છે ?
    ચૈત્ર માસથી 
2. 26મી જાન્યુઆરી ને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કયા વર્ષમાં લેવામાં આવ્યો હતો ?
   1930
3.ગાંધીજીના મત અનુસાર ક્યુ રાજ્ય રામરાજ્ય સમાન હતું ?
   વડોદરા
4.તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી ?
   પોર્ટુગીઝ
5.વીર સાવરકરને સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ?
   ચોરવાડ
6.'ધ આર્કિટેક હોમ ઈન ધ વેદાજ' ના લેખક કોણ છે ?
   બાળ ગંગાધર ટિળક
7.ગાંધીજીના નવી તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા ?
    કોઠારી કમીશન 
8.સાબરમતી ખાતે ગાંધીજીનું નિવાસસ્થાન ક્યાં નામે જાણીતો છે ?
   હદય કુંજ 
9.ગુજરાતમાં સૌ પહેલી સુતરાઉ કાપડની મિલ ના સ્થાપક કોણ હતા ?
   શેઠ રણછોડરાય છોટાલાલ

No comments:

Post a Comment