Sunday, July 28, 2019

General knowledge

1. પ્રસિદ્ધ વિરુપાક્ષ મંદિર ક્યાં આવેલું છે ?
   🔹હમ્પી 

2.મહાભારત અન્ય કયા નામે ઓળખાય છે?
   🔹જયસંહિતા

3.ભારત દેશને ભારત દેશનું નામ ભરત નામના કબીલા પરથી મળ્યું તે ભરત કબીલા નો સૌપ્રથમ ઉલ્લેખ કયા વેદમાં કરાયો છે ?
  🔹ઋગ્વેદ

4.વૈદિકકાળમાં ગામના પ્રમુખ મુખ્ય અધિકારી ને ક્યાં નામથી ઓળખવામાં આવતા.
   🔹ગ્રામીણી

5.ક્યા નેશનલ પાર્કમાં બિલાડી વર્ગનાં ચાર પ્રાણીઓ જોવા મળે છે ?
   🔹નામદફા નેશનલ પાર્ક

6.નામદફા નેશનલ પાર્કમાં બિલાડી વર્ગના કયા પ્રાણી જોવા મળે છે ?
   🔹 વાઘ 
   🔹 લેપર્ડ 
   🔹ક્લાઉડેટ લેપર્ડ 
   🔹 સ્નો લેપર્ડ

7.'હેલોનેસ્ટીક કલા' કઈ શૈલીમાં જોવા મળે છે ?
    🔹ગાંધાર શૈલી 

8.ગાંધાર શૈલી અંતર્ગત બુદ્ધની મૂર્તિઓ કઈ મુદ્રામાં બનાવવામાં આવી હતી ?
   🔹આસન મુદ્રામાં 
   🔹 સ્થાનક મુદ્રામાં

No comments:

Post a Comment