ભારતના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન
સંખ્યા...103
1.ઉતરાખંડ 🔹 કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
🔹 રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન
2.ગુજરાત 🔹વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન
🔹ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
🔹દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
3.મધ્ય પ્રદેશ 🔹કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન
🔹પંચમઢી રાષ્ટ્રીય ઉદ્યાન
🔹પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન
🔹શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન
4.કર્ણાટક 🔹બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન
🔹નગર હોલ રાષ્ટ્રીય ઉદ્યાન
5.રાજસ્થાન 🔹 રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
🔹કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
🔹સરીસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન
6.અસમ 🔹કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
🔹માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
7.પશ્ચિમ બંગાળ 🔹સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
8.ઓડીસા 🔹સીમલીપાલ પર રાષ્ટ્રીય ઉદ્યાન
9.ઉત્તર પ્રદેશ 🔹દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન
10.હિમાચલ પ્રદેશ 🔹 ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન
11.કેરળ 🔹સાયલેન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન
12.જમ્મુ કાશ્મીર 🔹હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન
🔹દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન
Baking rashtriya udhyan
ReplyDeleteAnyone give me all information about bandipur national park
ReplyDelete