Saturday, May 23, 2020

Gk.13


                   💮 *G.K*💮
       ⛏️   અગત્યની કૃષિ ક્રાંતિઓ⛏️
           *"""""""""""""""""""""""""""*

▫હરિયાળી ક્રાંતિ 👉🏼 ધાન્ય ઉત્પાદન

▫ નીલી ક્રાંતિ    👉🏼મત્સ્ય ઉત્પાદન

▫ પીળી ક્રાંતિ    👉🏼તેલીબિયાં ઉત્પાદન

▫ ગોળ ક્રાંતિ     👉🏼 બટાટા ઉત્પાદન

▫ સિલ્વર ક્રાંતિ   👉🏼 ઈંડા ઉત્પાદન

▫ લાલ ક્રાંતિ   👉🏼 માંસ/ટામેટા ઉત્પાદન

▫ અમૃત ક્રાંતિ 👉🏼 નદી જોડાણ યોજના

▫ શ્વેત ક્રાંતિ    👉🏼 દૂધ ઉત્પાદન

▫ ભૂખરી ક્રાંતિ 👉🏼 ખાતર ઉત્પાદન

▫ સોનેરી ક્રાંતિ 👉🏼 ફળ ઉત્પાદન

▫ ગુલાબી ક્રાંતિ 👉🏼ઝીંગા ઉત્પાદનu

▫ મેઘધનુષ્ય ક્રાંતિ 👉🏼 સર્વાંગી વિકાસ


🕸🕸 *Confusion_point* 🕸🕸

🦋 નવલખી બંદર --- મોરબી

🦋 નવલખી વાવ - વડોદરા

🦋 નવલખી ગ્રાઉન્ડ --- વડોદરા

🦋 નવલખા મહેલ --- ગોંડલ

🦋 નવલખા મંદિર --- દ્વારકા

🦋 નવલખા કોઠાર --- પંચમહાલ

🔅▪️🔅▪️🔅▪️🔅▪️🔅▪️🔅
✡ *સાહિત્યકાર અને તેના ઉપનામ*  ✡

✡ હસમુખલાલ શાહ - બેઝાર
✡ લાભશંકર રાવળ    - શાયર
✡ વિશ્વનાથભટ્ટ         - મધુકર
✡ પીતાંબર પટેલ      - સૌજન્ય
✡ મોહનલાલ મહેતા  - સોપાન
✡ પ્રિયકાન્ત પરીખ    - ક્લાનિધિ
✡ બાલાશંકર કંથારીયા - કલાંન્તકવિ
✡ અરદેશર ખબરદાર  - અદલ
✡ પ્રીતિસેન ગુપ્તા        - અશક્ય

No comments:

Post a Comment